નુકસાનકારક / આ ભારતીય નાસ્તાઓ વિદેશી જંક ફૂડ્સ કરતાં પણ છે ખતરનાક, નોતરે છે ગંભીર રોગો

these indian breakfasts can make you extremely unhealthier than foreign junk foods

ભારતીય ખાનપાનને હમેશાં વિદેશી ખાનપાનથી પૌષ્ટિક અને બેલેન્સ્ડ માનવામાં આવે છે, કારણ કે ભારતીય ખાનપાનમાં દાળો, શાકભાજી, અનાજ, નટ્સ, ગોળ, અથાણું જેવા આહારનું સેવન કરવામાં આવે છે. ભારતના નાસ્તાઓ પણ ખૂબ જ પોપ્યુલર છે. જ્યારે વિદેશી નાસ્તાઓ જેવા કે પિત્ઝા, બર્ગર, કોલ્ડ ડ્રિંક, ચાઉમીન, નૂડલ્સ ખૂબ જ પોપ્યુલર છે. પણ તમને જણાવી દઈએ કે, કેટલાક ભારતીય સ્નેક્સ આ બધાં જંક ફૂડ્સ કરતાં પણ વધુ નુકસાનકારક હોય છે. ચાલો જાણીએ એવા ભારતીય નાસ્તાઓ વિશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x