કાટાની ટક્કર / આમિર, અક્ષય અને વિજય! બોક્સ ઓફિસ પર આ મહિને થશે દિગ્ગજોની ટક્કર, આવી રહી છે એકથી એક મસ્ત ફિલ્મો

these great films are going to be released in theaters in the month of august laal singh chaddha and rakshabandhan

ઓગષ્ટ મહિનામાં અનેક ફિલ્મો રિલીઝ થવાની છે. પરંતુ સૌથી મહત્વની લડાઈ જે સ્ક્રીન પર થવાની છે, તે છે અક્ષય કુમાર અને આમિર ખાનની વચ્ચે. બંનેની ફિલ્મો બૉક્સ ઑફિસ પર ટકરાવાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ