બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / These fruits are nothing less than a boon for health, include them in your diet from today itself, you will remain free from diseases.

હેલ્થ ટિપ્સ / સ્વાસ્થ્ય માટે કંઇ વરદાનથી ઓછાં નથી આ ફ્રૂટ્સ, આજથી જ ડાયેટમાં સામેલ કરો, રહેશો બીમારીથી મુક્ત

Last Updated: 01:42 PM, 22 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફળનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ફળોમાં રહેલા પોષક તત્વો આપણને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી દૂર રાખવાનું કામ કરે છે.

  • ફળનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
  • ફળોમાં રહેલ પોષક તત્વો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
  • જાણો ક્યા ક્યા ફળો તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

 ફળનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ફળોમાં રહેલા પોષક તત્વો આપણને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી દૂર રાખવાનું કામ કરે છે. ચાલો જાણીએ કે તમે ક્યા ફળોને આહારમાં સામેલ કરી શકો છો.

ફળો  આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં વિટામિન્સ અને મિનરલ્સ જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. સ્વાસ્થ્યની સાથે સાથે તે વાળ અને ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ એવા ક્યા ફળ છે જેનો તમારે આહારમાં સમાવેશ કરવો જોઈએ.

દાડમ- દાડમમાં વિટામિન સી હોય છે. તેમાં એન્ટીઓકિસટન્ડ ગુણધર્મો છે. તેમાં આર્યન, પોટેશિયમ અને ઝિંક જેવા પોષક તત્વો હોય છે. જે શરીરમાં લોહિની ઉણપ થવા દેતા નથી.

પીચ- પીચ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે. તેમાં વિટામિન સી અને વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. આ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે થાક અને સુસ્તી દૂર કરે છે.

કાળી દ્રાક્ષ- કાળી દ્રાક્ષમાં ફાઈબર, વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેમાં વિટામિન સી હોય છે. આ ખૂબ જ પૌષ્ટિક ફળ છે. તે શરીરમાં કોલેજન ઉત્પાદનમાં મદદ કરે છે. તે તમારી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

પપૈયું- પપૈયામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તમે પપૈયાનું સેવન સલાડ અથવા જ્યુસનાં રૂપમાં કરી શકો છો. તેનું સેવન તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Diet Health diseases fruits helth tips ડાયેટ ફ્રુટ રોગો હેલ્થ હેલ્થ ટીપ્સ helth
Vishal Khamar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ