કામની વાત / આ 5 ફૂડ્સ ખાવાથી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર થવાનો ખતરો વધે છે, તમે ધ્યાન રાખજો

these foods causes breast cancer in women

બ્રેસ્ટ કેન્સર મહિલાઓમાં ઝડપથી ફેલાતો રોગ છે. એક સારી લાઈફસ્ટાઈલ ફોલો કર્યા બાદ પણ આ રોગ મહિલાઓને થઈ જાય છે. 50ની ઉંમરમાં થતો આ રોગનો ખતરો હવે 30ની ઉંમરમાં જ જોવા મળે છે. એવામાં જરૂરી છે કે કેટલાક એવા ફૂડ્સ વિશે જાણી લેવામાં આવે જે બ્રેસ્ટ કેન્સર માટે જવાબદાર હોય છે. આ ફૂડ્સનું સાવધાનીપૂર્વક ઉપયોગ કરીને આ રોગના ખતરાને ઓછું કરી શકાય છે. ચાલો જાણીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ