કોરોના / લૉકડાઉનમાં રાખી લો આ નાણાંકીય સાવધાની, નહીં કરવો પડે મુશ્કેલીનો સામનો

these financial steps should be taken during coronavirus lockdown to maintain wealth

કોરોના સંકટમાં શક્ય છે કે અનેક લોકોની સેલેરી કપાઈ ગઈ હોય, કોઈની નોકરી જતી રહી હોય એ પણ શક્ય છે. એવામાં જરૂરી છે કે તમે તમારી નાણાંકીય સ્થિતિને પહેલાંથી મેનેજ કરી લો. કોઈ પણ સંકટના સમય માટે માનસિક રીતે તૈયાર રહો તે જરૂરી છે. તો આજથી જ પ્લાન કરી લો આ વાતોને.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ