મનોરંજન / જાન્યુઆરી-2021માં આ ફિલ્મો અને વેબ ‌સિરીઝ કરશે તમને એન્ટરટેઇન 

These films and web series will entertain you in January 2021

વર્ષ 2020 ઓટીટી પ્લેટફોર્મ્સના નામે રહ્યું છે. થિયેટર-મ‌િલ્ટપ્લેક્સ બંધ રહેવાના કારણે ઘણી મોટી ફિલ્મો સીધી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. વેબ ‌સિરીઝે પણ દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે. હવે 2021માં પણ મનોરંજનનો આ સિલસિલો ઓટીટી પ્લેટફોર્મ્સ પર ચાલુ રહેશે. નવા વર્ષના પહેલા મહિનાની શરૂઆત આ ફિલ્મો અને વેબ ‌સિરીઝ સાથે થશે.

બ્રેકિંગ ન્યૂઝ