રાજકારણ / બિહાર ચૂંટણીના પરિણામોમાં સર્જાયેલા આ સમીકરણોએ સૌ કોઈને ચોંકાવી દીધા

These equations created in the Bihar election results shocked everyone

ભાજપ જો કે શરૂઆતના ટ્રેન્ડમાં સૌથી મોટી એટલે કે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનીને બહાર આવી હતી પરંતુ હાલના તબક્કે આરજેડી સૌથી મોટી પાર્ટી બનતી દેખાઈ રહી છે. જેડીયુ ત્રીજા નમ્બર પર અને કોંગ્રેસ ચોથા નમ્બર પર જઈ રહી છે. આ ચૂંટણીના જો કે ઘણા એવા પાસા છે જે અતિદૂરગામી પરિણામ આપી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ