બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડૂતો તૈયાર રહે! આગામી 5 દિવસ ગુજરાતના આ જિલ્લાઓને ધમરોળવા આવી રહી છે મેઘરાજાની સવારી, જુઓ વેધર અપડેટ

photo-story

8 ફોટો ગેલેરી

હવામાન આગાહી / ખેડૂતો તૈયાર રહે! આગામી 5 દિવસ ગુજરાતના આ જિલ્લાઓને ધમરોળવા આવી રહી છે મેઘરાજાની સવારી, જુઓ વેધર અપડેટ

Priyakant

Last Updated: 02:42 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat Rain Forecast Latest News : હવામાન વિભાગે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં 24-06-2024થી 29-06-2024 સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

1/8

photoStories-logo

1. ફરી એકવાર હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં 24-06-2024થી 29-06-2024 સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. 24-06-2024ના દિવસે ક્યાં-ક્યાં વરસાદની આગાહી ?

હવામાન વિભાગે આજે એટલે કે 24-06-2024 માટે રાજ્યના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની અને ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગાહી કરાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. 25-06-2024ના દિવસે ક્યાં-ક્યાં વરસાદની આગાહી ?

હવામાન વિભાગે 25-06-2024ના દિવસે અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની અને ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં કચ્છમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. 26-06-2024ના દિવસે ક્યાં-ક્યાં વરસાદની આગાહી ?

હવામાન વિભાગે 26-06-2024ના દિવસે અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની અને ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં કચ્છમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. 27-06-2024ના દિવસે ક્યાં-ક્યાં વરસાદની આગાહી ?

હવામાન વિભાગે 27-06-2024ના દિવસે અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની અને ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં કચ્છમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. 27-06-2024ના દિવસે ક્યાં-ક્યાં વરસાદની આગાહી ?

હવામાન વિભાગે 27-06-2024ના દિવસે થોડા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. 28-06-2024ના દિવસે ક્યાં-ક્યાં વરસાદની આગાહી ?

હવામાન વિભાગે 28-06-2024ના દિવસે અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની અને ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં કચ્છમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. 29-06-2024ના દિવસે ક્યાં-ક્યાં વરસાદની આગાહી ?

હવામાન વિભાગે 29-06-2024ના દિવસે મોટા ભાગના સ્થળેએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની અને ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં કચ્છમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Gujarat Rain Forecast Rain Alert

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ