પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

જોખમ / ઉકાઈ ડેમના દેખાયા તળિયા, ગુજરાતના આ જિલ્લાઓ પર તોળાયું જળસંકટ

These districts of Gujarat are inundated with waterlogging

તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમનું જળસ્તર  દિન પ્રતિદિન ઘટી રહ્યું છે. હાલ ડેમ માં લાઈવ સ્ટોરેજ 10.82 % જેટલો બચ્યો છે. જે ગયા વર્ષની સરખામણીએ અડધો જ છે અને 15 જુલાઈ સુધી જ પીવાના પાણીનો જથ્થો ચાલે તેમ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ