Friday, December 06, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

સર્વે / દુનિયામાં સૌથી સારી ઉંઘ કયા દેશના લોકો લે છે?

these country people sleep well according to survey

જ્યારે ગુણવત્તાયુક્ત ઉંઘની વાત આવે છે તો આશ્વર્યજનક રીતે ભારત ટોચ પર આવે છે. ભારત એક એવો દેશ છે જ્યાં લોકોને રાત્રે સૌથી સારી ઉંઘ મળે છે. ભારત બાદ સાઉદી અરબ અને ચીનનો નંબર આવે છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ