ગજબ કે'વાય ને! / આ કંપનીઓ ઇન્ટર્નશીપ કરવા માટે પણ આપે છે 70 લાખ સુધીનું પેકેજ, રિપોર્ટ વાંચીને હોશ ઊડી જશે

these companies pay huge salaries for internship here are the details

એક સમય હતો જ્યારે ઇન્ટર્નને મફત કામમાં લેવામાં આવતા હતા. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે, જાણો એવી કંપનીઓ વિશે જે INTERNS ને પણ સારો સેલરી આપે છે.

બ્રેકિંગ ન્યૂઝ