ફેરફાર / કાલથી આ 5 નિયમો બદલાશે, જાણો કેટલું તમારું જીવન બદલાઈ જશે

these changes from 1st match will effect your daily life

1 માર્ચ એટલે કે આવતીકાલથી બેંકિગ, લોટરી તથા ફાસ્ટેગ સંબંધિત નિયમોમાં બદલાવ થશે. આ બદલાવ તમારી રોજિંદી જિંદગી પર અસર કરશે. 1 માર્ચથી સરકારી તથા પ્રાઇવેટ લોટરી પર એક સમાન 28 % ટેક્સ વસૂલવામાં આવશે તો બીજી તરફ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના ગ્રાહકો જેણે ફેબ્રુઆરી અંત સુધીમાં KYC નથી કરાવ્યુ તેઓ પોતાના એકાઉન્ટમાંથી લેવડદેવડ નહી કરી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ