સેલિબ્રેશન / સેલિબ્રેટીઝએ કંઇક આવા અંદાજમાં ઉજવી કરવા ચોથ, PHOTOS VIRAL

these Celebraties Celebrated Karva Chauth, Photos Viral on Social Media

17 ઓક્ટોબરના દેશભરમાં કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવ્યો. પતિની લાંબી ઉંમર માટે પત્નીઓ આ વ્રત કરે છે. બોલિવુડ સેલિબ્રેટીઝ પણ કરવા ચોથનું વ્રત રાખ્યુ હતુ. ઘણા સેલેબ્સે પોતાના ઘરે કરવા ચોથનું આયોજન કર્યુ હતુ જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેના ફોટોઝ સોશ્યલ મીડિયામાં હાલમાં ટ્રેન્ડિંગ છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ