બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સ્પોર્ટસ / Cricket / these bowlers could have got a place in t20 world cup team instead of arshdeep singh

ક્રિકેટ / T20 વર્લ્ડકપની ટીમમાં અર્શદીપને લેવા માટે આ ધુરંધરોને પડતાં મુકાયા, ધડાધડ વિકેટો લઈ શકે એવા કાતિલ બોલરો

Khevna

Last Updated: 10:14 AM, 16 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટી20 વર્લ્ડ કપ માટે અર્શદીપ સિંહની જગ્યાએ ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે બીજા ઘણા સારા બોલર્સની પણ દાવેદારી હતી. ચાલો એક નજર ફેરવીએ આ બોલર્સ પર.

  • ટી20 વર્લ્ડ કપ  માટે અર્શદીપ સિંહને ટીમમાં મળ્યું સ્થાન 
  • મોહમ્મદ શમીને તક ન મળવાને કારણે ફેન્સમાં ચર્ચા 
  • દિપક ચાહરે પણ ઈજા બાદ કરી હતી શાનદાર વાપસી

ટી20 વર્લ્ડ કપ  માટે અર્શદીપ સિંહને ટીમમાં મળ્યું સ્થાન 

ઓસ્ટ્રેલીયામાં આવતા મહિનાથી શરુ થઇ રહેલા ટી20 વર્લ્ડ કપ માટે 15 સદસ્યોની ભારતીય ટીમની ઘોષણા થઇ ચુકી છે. ટીમમાં જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ જેવા ખેલાડીઓની વાપસી થઇ છે, જ્યારે અનુભવી ભુવનેશ્વર કુમાર સાથે અર્શદીપ સિંહને પણ તક મળી છે. અર્શદીપને એશિયા કપમાં પણ રમવાનો મોકો મળ્યો હતો. જોકે આ ટુર્નામેન્ટમાં તેમનું પ્રદર્શન એવરેજ રહ્યું હતું. 

આવામાં ટી20  વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં અર્શદીપ સિંહ જેવા યુવા ખેલાડીને ટીમમાં સામેલ કરીને ઈન્ડિયાએ મોટો દાવ રમ્યો છે. અર્શદીપ ઉપરાંત પણ ટીમમાં જગ્યા બનાવવા માટે દીપક ચાહર, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ જેવા બોલર્સની દાવેદારી  હતી પણ તેમને અવગણવામાં આવ્યા. 

ટી20 વર્લ્ડ કપ માટે આ બોલર્સ પણ હતા સારા દાવેદાર 

મોહમ્મદ શમી 


મોહમ્મદ શમીને એશિયા કપમાં ટીમમાં સામેલ કરવાને લઈને ચર્ચા ચાલી રહી હતી પણ બીસીસીઆઈએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું કે તેઓ નાના  ફોર્મેટની યોજનાઓમાં સામેલ નથી. શમીને ભારત માટે 17 ટી20 મેચોમાં રમવાની તક મળી છે, જેમાં તેમણે 18 વિકેટ લીધી છે. 

દીપક ચાહર 


દીપક ચાહરે ઇજા બાદ ઝીમ્બાબ્વે પ્રવાસ પર વાપસી કરી હતી. અહી તેમણે દમદાર વાપસી કરી હતી પણ તેમને ટી20 વર્લ્ડ કપ માટે સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવ્યા છે. તેઓ ફિટ છે અને પોતાની સ્વિંગ બોલિંગથી ઓસ્ટ્રેલીયામાં ધમાલ મચાવી શકે છે. 

મોહમ્મદ સિરાજ 


આ ઉપરાંત મોહમ્મદ સિરાજને પણ તક મળવી જોઈતી હતી. જોકે, તેમને માત્ર 5 ટી20 રમવાનો જ મોકો મળ્યો છે પણ આઈપીએલમાં તેઓ  શાનદાર બોલિંગ કરતા જોવા મળ્યા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ