બોલિવૂડ / આ જોડીએ જીત્યું દર્શકોનું દિલ, 5 ફિલ્મોએ બોક્સ ઓફિસ પર મચાવી હતી ધમાલ

these are the super hit movies starring akshay kumar and katrina kaif

અક્ષય કુમાર અને કેટરિના કેફ લાંબા સમયથી એક મેકની સાથે કામ કરી રહ્યા છે. બંને સ્ટાર એક દશક બાદ ફિલ્મ સૂર્યવંશીમાં સાથે જોવા મળશે. આ પહેલાં અક્ષય અને કેટરિનાએ વર્ષ 2010માં ફિલ્મ તીસ માર ખાંમાં કામ કર્યું હતું. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મ સૂર્યવંશીને વર્ષની સૌથી વધુ કમાલ કરનારી ફિલ્મોમાં ગણવામાં આવી છે. કેટરિના અને અક્ષય ભલે 10 વર્ષ બાદ કામ કરી રહ્યા હોય પણ તેમની કેમેસ્ટ્રીએ લોકોનું મનોરંજન કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ