કોરોના વાયરસ / કોરોના વાયરસે દુનિયાની આ જાણીતી હસ્તીઓનો લીધો ભોગ, જાણો કોણ

these are the stars who died due to the coronavirus complications

કોરોના વાયરસના હાહાકારને કારણે સમગ્ર દુનિયામાં હજારો લોકોની મોત થઈ ચૂકી છે. માત્ર સામાન્ય વ્યક્તિ જ નહીં પણ કેટલીક ખાસ હસ્તીઓ પણ આ વાયરસનો શિકાર થઈ ચૂકી છે. ઈટલીની જાણીતી એક્ટ્રેસ લુસિયા બોસ કોરોના પોઝિટિવ જોવા મળી હતી. ત્યારબાદ તેને ન્યૂમોનિયા થઈ ગયો હતો અને 23 માર્ચે તેનું નિધન થયું હતું. તેણે માઈકલ એન્જેલો એન્ટોનિયોનીની ફિલ્મ સ્ટોરી ઓફ લવ અફેર (1950)માં કામ કરીને ઘણી લોકપ્રિયતા હાંસલ કરી હતી. તેની ઉંમર 89 વર્ષ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ