આગાહી / રાજ્યમાં ફરી જામ્યો વરસાદી માહોલ, હજુ બે દિવસ આ વિસ્તારોમાં મેઘમહેરની આગાહી 

these are the regions of gujarat predicted for rain for next two days

ગુજરાતમાં ગઇકાલે સારો વરસાદ નોંધાયો હતો. ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે હજુ બે દિવસ સુધી ગુજરાતનાં અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ