ચેતજો / તાવ-શરદી ન હોય તો પણ સાવધાન! આ છે કોરોનાના નવા સ્ટ્રેનના ખતરનાક લક્ષણો

These are the dangerous features of the new strain of the corona

ભારતમાં રોજ એક લાખથી વધારે કેસ સામે આવી રહ્યાં છે. ખાંસી અને તાવ કે સુગંધ અને સ્વાદ જતા રહેવા સામાન્ય લક્ષણ હતા પરંતુ હવે નવા લક્ષણ જોવા મળી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ