કોરોનાને કારણે હાલ સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન છે. એવામાં લોકો ઘરમાં રહીને વધારે ઈન્ટરનેટ વાપરી રહ્યાં છે અને તેના કારણે ઈન્ટરનેટ જલ્દી પતી પણ જાય છે. પણ જો તમે રિલાયન્સ જિયોના ગ્રાહક છો અને ડેઈલી ડેટા પ્લાનની શોધમાં છો તો અહીં અમે તમને જબરદસ્ત પ્લાન વિશે જણાવીશું.
લોકડાઉનના સમયમાં બેસ્ટ ઓફર આપે છે રિલાયન્સ જિયો
વધુ ડેટાનો લાભ લેવા આ પ્લાનમાં કરાવો રિચાર્જ
અન્ય બેનિફિટ્સ અને વેલિડિટીનો લાભ પણ મળશે
રિલાયન્સ જિયો દ્વારા 336 દિવસની વેલિડિટી સાથે 1.5 જીબી ડેઈલીવાળા પ્લાન્સ ઓફર કરવામાં આવી રહ્યાં છે. જિયોના આ પ્લાન્સની શરૂઆત 199 રૂપિયાથી થાય છે.
199 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી રોજ 1.5 જીબી ડેટા અનલિમિટેડ કોલિંગ અન્ય નેટવર્ક પર 1000 મિનિટ અને રોજ 100 એસએમએસ મળે છે.
જિયોના 399 રૂપિયાનો પ્લાન
399 રૂપિયાના પ્લાનમાં 56 દિવસની વેલિડિટી રોજ 1.5 જીબી ડેટા અનલિમિટેડ કોલિંગ અન્ય નેટવર્ક પર 2000 મિનિટ અને રોજ 100 એસએમએસ મળે છે.
જિયોના 555 રૂપિયાનો પ્લાન
555 રૂપિયાના પ્લાનમાં 84 દિવસની વેલિડિટી રોજ 1.5 જીબી ડેટા અનલિમિટેડ કોલિંગ અન્ય નેટવર્ક પર 3000 મિનિટ અને રોજ 100 એસએમએસ મળે છે.
જિયોના 2199 રૂપિયાનો પ્લાન
2199 રૂપિયાના પ્લાનમાં 336 દિવસની વેલિડિટી રોજ 1.5 જીબી ડેટા અનલિમિટેડ કોલિંગ અન્ય નેટવર્ક પર 12000 મિનિટ અને રોજ 100 એસએમએસ મળે છે.