Coronavirus / શું કોરોના સમય પ્રમાણે સ્વરુપ બદલી રહ્યો છે? કોરોનામાં આ 6 નવા લક્ષણો ઉમેરાયા

these are the 6 new symptoms of the coronavirus

કોરોના વાયરસ દુનિયાનો પહેલો એવો વાયરસ છે જેના વિશે કરવામાં આવેલા રિસર્ચ ધીરે ધીરે ખોટા સાબિત થઈ રહ્યા છે. કોરોનાને લઈને હજું સુધી કોઈની પણ પાસે સાચી માહિતી નથી. જેનું સૌથી મોટું કારણ એ છે કે સમયની સાથે કોરોના પોતાનું સ્વરુપ બદલી રહ્યો છે. તેના લક્ષણો પણ બદલાઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ