એલર્ટ / આ છે ઓમિક્રૉનનાં 3 સૌથી મોટા લક્ષણો, શરીરમાં દેખાય એટલે તરત થઈ જજો સતર્ક, તરત કરો આ કામ

These are the 3 biggest symptoms of omicron, if they appears  in the body then be alert, do this work immediately

દેશમાં કોવિડ-19ના નવા પ્રકાર ઓમિક્રોનનો કેસ સતત વધી રહ્યા છે. ઓમિક્રૉનના વધતા સંક્રમણને ટાળવા માટે, તેના તમામ લક્ષણો વિશે જાણકારી મેળવવી જરૂરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ