ચક્રવાત / ગુજરાતમાં 'મહા' ત્રાટકે તો વાવાઝોડા પહેલાં આ રહ્યા સાવચેતીના પગલા

These are precautionary measures before a Cyclone Maha

ગુજરાતમાં આજે વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના છે ત્યારે વાવાઝોડુ આવશે કે નહીં તે તો કુદરત જાણે પણ તોફાની પવન સાથે વરસાદ આવશે એ નક્કી છે. ચક્રવાત ક્યાર પણ જતા જતા ગુજરાતમાં વરસાદ વરસાવી ગયુ હતુ ત્યારે ચક્રવાત 'મહા' પણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદનો કહેર વરસાવશે. આવે ટાણે સાવચેતીના પગલા લેવા જરૂરી છે. તો આ રહ્યા તમારે ધ્યાનમાં રાખવાના પગલા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ