વાયરલ ચૅક / લોકસભા ચૂંટણીમાં બોગસ વૉટિંગ માટે આંગળીઓ બનાવાઈ? જાણો હકીકત

these-are-not-fake-fingers-made-to-cast-votes-in-the-elections

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ વિવિધ પ્રકારના મેસેજીસ અને તસવીરો વાયરલ થઇ રહી છે. આ તમામ બાબતો વચ્ચે કૃત્રિમ આંગળીઓ દ્વારા કરવામાં આવતા બોગસ મતદાન અંગેની તસવીરો આજકાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ