ઓફર / જિયો, એરટેલ અને વોડાફોનના આ સસ્તા પ્લાન વિશે જાણશો તો તરત કરાવશો રિચાર્જ, મળશે આટલા બધાં બેનિફિટ્સ

These are cheap plans of Jio Airtel Vodafone, you will get so much GB data everyday

ભારતમાં ઈન્ટરનેટના રેટ સસ્તા થઈ ગયા છે. એવામાં રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન ગ્રાહકોને આકર્ષિત કરવા માટે વધુને વધુ બેનિફિટ્સ આપતા પ્લાન્સ લઈને આવે છે. આ કંપનીઓ યુઝર્સને ઓછી કિંમતમાં વધુ ડેટાની સાથે અન્ય સુવિધા પણ આપે છે. દેશમાં હાલ જિયો, એરટેલ અને વોડાફોન એમ ત્રણ સૌથી મોટી કંપનીઓ નવી નવી ઓફર અને રિચાર્જ પ્લાન લાવતી રહે છે. એવામાં આજે અમે તમને આ ત્રણેય કંપનીના 199 રૂપિયાવાળા સસ્તા રિચાર્જ પ્લાન વિશે જણાવીશું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ