તમારા કામનું / સમય પહેલાં પર્સનલ લોન બંધ કરવા પર ક્રેડિટ સ્કોર પર પડે છે આવી અસર, જાણો લોન બંધ કરવાના વિકલ્પો

These Are 3 Ways To Close Personal Loan Prematurely, Know, What Is The Effect On Credit Score

અચાનક પૈસાની જરૂર પડે તો પર્સનલ લોન લેવી એ સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે. પર્સનલ લોન લેતી વખતે પ્રી-ક્લોઝર અને પાર્ટ પેમેન્ટ અથવા પાર્શિયલ પેમેન્ટ વિશેની માહિતી લેવી જરૂરી છે. આજે તમને આ બંને વિશે જણાવીશું.

બ્રેકિંગ ન્યૂઝ