સમીકરણ / ગુજરાત વિધાનસભાની આ 9 બેઠકો ત્રણેય પક્ષો માટે પ્રતિષ્ઠાનો સવાલ, જુઓ શું કહે છે રાજકીય ગણિત

These 9 seats of Gujarat Legislative Assembly are a question of prestige for all three parties

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના બે દિવસ પહેલા રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારોને રીઝવવાના પ્રયાસોમાં લાગ્યા તેવામાં આજે જાણીશું ગુજરાત વિધાનસભાની એ 9 સીટો કે જે સીટો ઉપર ત્રણેય પક્ષો માટે પ્રતિષ્ઠાનો સવાલ 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ