Ek Vaat Kau / નવા વર્ષમાં બદલાઈ ગયા આ 8 નિયમો, તમારા માટે જાણવું જરૂરી

2019 ગયું અને હવે નવું વર્ષ 2020 આવી ગયું છે ત્યારે આ વર્ષમાં કેટલાક નિયમો પણ બદલાઇ ગયા છે. ત્યારે લોન, સોના-ચાંદી સહિત જાણો કઇ કઇ વસ્તુઓમાં ફેરફારો કરાયા છે. તે માટે જુઓ Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ