Navratri 2020 / નવરાત્રિના ઉપવાસમાં અચૂક લો આ 8 ચીજો, ઝડપથી વધશે ઈમ્યુનિટી

these 8 foods instantly improve your immunity in navratri 2020 during lockdown

કોરોના મહામારીની વચ્ચે શારદીય નવરાત્રિની શરૂઆત થઈ છે. આ ઉપવાસ સ્વાસ્થ્ય પ્રક્રિયાને માટે સારા ગણાય છે. આ સમયે ગ્લૂટેન ફ્રી રહેવાના કારણે પાચન ક્રિયા સારી રહે છે અને શરીર કુશળતાથી કામ કરે છે, સાથે મસાલેદાર અને ફાસ્ટફૂડથી દૂર રહેવાથી ઈમ્યૂન પણ સારું રહે છે. તો જાણો નવરાત્રિના ઉપવાસમાં કઈ ચીજોને ડાયટમાં સામેલ કરવી જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ