બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / ભરપૂર એનર્જી આપે છે આ 7 સુપર ફૂડ, સુસ્તી-થાકને દૂર કરી શરીરમાં લાવશે સ્ફૂર્તિ

photo-story

8 ફોટો ગેલેરી

સ્વાસ્થ્ય / ભરપૂર એનર્જી આપે છે આ 7 સુપર ફૂડ, સુસ્તી-થાકને દૂર કરી શરીરમાં લાવશે સ્ફૂર્તિ

Last Updated: 05:04 PM, 20 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શરીરમાં વિટામિન અને પ્રોટીનની ઉણપના કારણે શક્તિમાં ઘટાડો થઈ જાય છે. તેના લીધે શારીરિકની સાથે માનસિક પરેશાનીનો પણ સામનો કરવો પડતો હોય છે. એનર્જી લેવલ જળવાઈ રહે તે માટે નીચે મુજબનું ફૂડ ડાયટમાં સામેલ કરવું જોઈએ.

1/8

photoStories-logo

1. હેલ્થી ફૂડ

ભોજનમાં અમુક વસ્તુ સામેલ ન કરવાના કારણે શરીરમાંથી શક્તિ ઘટી જાય છે. અશક્તિના કારણે તમને જલ્દી થાક લાગવા લાગે છે. કામ કરવામાં પણ મુશ્કેલી પડે છે. તેના કારણે માનસિક પરેશાનીનો પણ સામનો કરવો પડે છે. અશક્તિ માટે વિટામિન અને પ્રોટીનની ઉણપ જવાબદાર હોય છે. વિટામિન બી 12ના કારણે નસો પણ કમજોર પડી જાય છે. જેથી આ પરેશાનીને દૂર કરવા તમારે હેલ્થી ડાયટ લેવી જોઈએ. અહીંયા તેવા ફૂડ વિશે જાણીશું જેનું સેવન કરવાથી એનર્જી લેવલ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. અનાજ

શરીરને એનર્જાઈજ રાખવા માટે દરરોજ અનાજને ડાયટમાં સામેલ કરવું જોઈએ. જેમાં તમે ઘઉં, ચોખા, બાજરી, જઉં વગેરેને સામેલ કરી શકો છો. પરંતુ સોજી અને મેદાને અવોઈડ કરવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. કેળા

કેળા ખાવાથી શરીરને તરત જ શક્તિ મળે છે. કેળામાં ભરપૂર કોમ્પલેક્ષ કાર્બોહાઈડ્રેટ, ફાઈબર અને ઇલેક્ટ્રોલાઈટ હોય છે. જે મસલ્સ અને નર્વ સિસ્ટમને તરત જ બુસ્ટ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. કોમ્પલેક્ષ કાર્બોહાઈડ્રેટ

શરીર માટે સિમ્પલ કાર્બોહાઈડ્રેટવાળું ફૂડ જેમ કે ખાંડ, શેરડી નુકશાનકારક હોય છે. આથી કોમ્પલેક્ષ કાર્બોહાઈડ્રેટવાળું ફૂડ જેમ કે ઓટ્સ, તાજા ફળ ખાવાથી એનર્જી લેવલ વધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. લીલાં પત્તાવાળી શાકભાજી

લીલાં પત્તાવાળી શાકભાજી વિટામિનની ઉણપને ઘટાડવાનું કામ કરે છે. આથી તમે દરરોજ આ શાકભાજી ખાઈ શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. નટ્સ

બદામમાં અનેક પોષક તત્વો હોય છે. બદામ ખાવાથી એનર્જી મળે છે. સવારે ઉઠી પલાળેલી બદામ ખાવાથી આખા દિવસ દરમિયાન શક્તિ જળવાઈ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. ડાર્ક ચોકલેટ

ડાર્ક ચોકલેટ પણ એનર્જીને તરત પાછી લાવવાનો બેસ્ટ ઓપ્શન મનાય છે. તેમાં થિયોબ્રોમાઈનનું પ્રમાણ હોય છે જે એનર્જીને બુસ્ટ કરવાનું કામ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. ચિયા સિડ્સ

આમાં ફાઈબર, કાર્બોહાઈડ્રેટ અને હેલ્થી ફેટ હોય છે. તેના સેવનથી ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતા પણ વધે છે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vitamin Energy Health

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ