સાવધાન / આ 6 આદતો તમારા સ્વાસ્થ્યને પહોંચાડે છે ભારે નુકસાન, કોલેસ્ટ્રોલ હાઈ રહેવાના કારણે આવી શકે છે હાર્ટ એટેક

These 6 habits cause huge damage to your health high cholesterol can cause heart attack

હાઈ કોલેસ્ટ્રોલ લોહીના ફ્લોને ધીમું કરી દે છે. જેના કારણે હાર્ટનું કામ પ્રભાવિત થાય છે. જ્યારે લોહીમાં કોલેસ્ટ્રોલનું લેવલ 200 મિલીગ્રામ/ડીએલથી વધારે હોય છે તો તેને હાઈ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. 

બ્રેકિંગ ન્યૂઝ