બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / હાર્ટ એટેકથી લઇને કેન્સર જેવી બીમારીઓમાં કારગર સાબિત થશે આ 5 પ્રકારના મશરૂમ, આજથી જ કરો ડાયટમાં સામેલ
Last Updated: 02:01 PM, 6 December 2024
મશરૂમ એક સુપરફૂડ છે તેને ડાયટમાં સામેલ કરવાથી સમાવેશ કરવાથી બોડીને અનેક ફાયદા થાય છે. મશરૂમમાં ઘણા પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એક સ્ટડી મુજબ તમે દરરોજ 5 મશરૂમ ખાવ છો તો તમે કેન્સર અને ડિમેન્શિયા જેવી ગંભીર બીમારીઓથી બચી શકો છો. મશરૂમમાં એન્ટીઓક્સીડેન્ટ એર્ગો લિઓન અને ગ્લુટાથિઓન પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે શરીરમાં ફ્રી રેડિકલ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ મશરૂમ સિવાય ઓઇસ્ટર મશરૂમ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. જેમાં ઓછી કેલરી અને ઉચ્ચ પોષક તત્ત્વો હોય છે. ભારતમાં શિટેક મશરૂમ, કોર્ડિસેપ્સ મશરૂમ, લાયન મશરૂમ, રીશી મશરૂમ અને ચાગા મશરૂમ પણ મળી રહે છે. જેને તમે તમારી ડાયટમાં સામેલ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT