નિર્ણય / ચાલુ વર્ષે 5 મોટી સરકારી કંપનીઓ વેચવા કાઢી મોદી સરકારે, નાણામંત્રી સીતારામણે નામની કરી જાહેરાત

These 5 state-owned companies will be handed over to private players this year, Finance Minister Sitharaman has made a big...

ચાલુ વર્ષે એર ઈન્ડીયા, ભારત પેટ્રોલિયમ, બીઈએમએલ અને શિપિંગ અને કન્ટેનર કોર્પોરેશન એમ 5 કંપનીઓના ખાનગીકરણની નાણામંત્રી નિર્મલા સીતારામણે જાહેરાત કરી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ