ઑટો / સૌથી વધારે માઇલેજ આપે છે આ 5 પેટ્રોલ ગાડીઓ, 1 લીટરમાં 24Km કરતા વધારે ચાલશે

These 5 petrol cars give the highest mileage

કહેવામાં આવે છે કે જો તમારે સારા માઇલેજવાળી ગાડી જોઇએ તો ડિઝલ કે CNG ગાડી ખરીદો પરંતુ સંપૂર્ણ રીતે આ વાત સત્ય નથી. બજારમાં એવી ગાડીઓ પણ છે કે જે પેટ્રોલમાં સારી માઇલેજ આપે છે. 

બ્રેકિંગ ન્યૂઝ