આરોગ્ય ટિપ્સ / વિટામીનથી લઇને અનેક પોષકતત્વોથી ભરપૂર છે આ 5 જ્યુસ, બીમારીઓને કરી દેશે જડમૂળથી નાશ

These 5 healthy vegetable and fruit juices will help your body to protect from illness

શિયાળામાં ગાજર, બીટ, સંતરા, ટમેટા સહિત અનેક ફળ અને શાકભાજીનું સેવન કરવું લાભકારી સાબિત થાય છે. તમે ઘરે રહીને આ બધી વસ્તુ મિક્સ કરીને તેનું જ્યૂસ બનાવીને પી શકો છો.

બ્રેકિંગ ન્યૂઝ