લાલ 'નિ'શાન

બજેટ 2020 / આ છે એ 5 લોકોની કોર ટીમ જે કરી રહી છે આ વખતના બજેટની તૈયારી

these 5 experts are working behind the scenes on budget 2020

એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાના વિકાસની ઝડપ વધારવા માટે આ સપ્તાહના અંતમાં રજુ થવા વાળા બજેટની તૈયારીઓમાં ખુદ પીએમ મોદી ઘણો રસ લઇ રહ્યા છે. પીએમ મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણા અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓ અને ખેડૂત સમૂહો વગેરે સાથે અલગ-અલગ બેઠકો કરી જેથી તેમની મંદીને લઇને તેમના મંતવ્યો જાણી શકાય.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ