પ્રશંસા / માનવતા હજુ મરી નથી પરવારી, કોરોનાના કહેર વચ્ચે પણ આ 5 કિસ્સા છે પ્રેરણાદાયી

These 5 cases are also inspiring in the midst of Coronavirus Crisis

દેશભરમાં કોરોનાનો કહેર સતત ફેલાઈ રહ્યો છે ત્યારે કેટલાક લોકો ઘરમાં ભરાઈ ગયા છે અને લૉકડાઉનનું પાલન કરી રહ્યા છે. કેટલાક લોકો બહાર નીકળ્યા વિના દેશ સેવા કરી રહ્યા છે અને કેટલાક જરૂરિયાત મંદો માટે ભોજન બનાવીને દેશ સેવા કરી રહ્યા છે. કેટલાક નાના બાળકો પણ દેશસેવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. સલામ છે દેશની દીકરીઓને જે 11 વર્ષે જરૂરિયાત મંદો માટે લિસ્ટ તૈયાર કરીને કીટ પણ બનાવી રહી છે જેથી કોઈ ભૂખ્યું ન રહે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ