ખાનગીકરણ / આવતા વર્ષે ખાનગી સેક્ટરમાં ફેરવાઇ શકે આ 4 રાષ્ટ્રીય બેન્ક, મોદી સરકારે શરૂ કરી પ્રક્રિયા:સૂત્ર

These 4 national banks may be converted into private sector next year, the process started by Modi government: reports

સરકાર પંજાબ એન્ડ સિંધ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, યુકો બેન્ક અને IDBI બેન્કમાં હાલમાં મોટી હિસ્સેદારી ધરાવે છે. જેને તે વેચવા માંગે છે. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે કેન્દ્ર સરકારની યોજના ઘણી સરકારી બેન્કોમાં પોતાની માલિકીનો ભાગ વેચીને ખાનગીકરણ કરવાની છે. અને અમુક બેન્કોમાં થોડો ભાગ વેચીને એક મોટું બજેટ ફંડ ઊભું કરવાની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ