બેંકિંગ / આ બેંકોમાં તમારું બચત ખાતું હશે તો, પૈસા જમા કરાવવા પર પણ આપવો પડશે ચાર્જ

These 4 Banks Charge Their Customers For Cash Deposit Above The Limit

આજના સમયમાં બેંકમાં ખાતું હોવું ખૂબ જ જરૂરી છે. સરકારી લાભ અને તમામ પ્રકારની સબસિડી માટે પણ બેંકોમાં ખાતું હોવું જરૂરી છે. આમ તો બેંકો આપણી રકમ પર વ્યાજની સુવિધા આપે છે પરંતુ ખાતું ચલાવવા માટે પણ બેંકો કેટલાક પ્રકારના ચાર્જિસ વસૂલે છે. એમાંય ઘણી બેંકો તો નક્કી કરાયેલ મર્યાદાથી વધુ બેંકમાં કેશ જમા કરાવવા પર પણ ચાર્જ લે છે. આ ચાર્જ 50 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધી હોય છે.

બ્રેકિંગ ન્યૂઝ