કાર્યવાહી / સંસદમાં હવે નહી થઈ શકે આ 3 શબ્દોનો પ્રયોગ, આ ત્રણેય શબ્દોને ગણાવ્યા અસંસદીય

These 3 words can no longer be used in Parliament

સંસદમાં હવે 'પપ્પુ' શબ્દનો પ્રયોગ નહીં થઇ શકે. આ ઉપરાંત 'બહનોઈ' અને 'દામાદ' શબ્દ પર પણ રોક લગાવી દીધી છે. અપશબ્દ, આરોપ કે કટાક્ષ માટે આ શબ્દનો ઉપયોગ નહીં કરી શકાય. સંસદમાં ત્રણેય શબ્દોને અસંસદીય જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે 16મી લોકસભામાં 'પપ્પુ' શબ્દનો અનેક વખત પ્રયોગ કરાયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ