Ek Vaat Kau / 1લી ઓગસ્ટથી આ 3 નિયમો બદલાઈ ગયા, જાણી લેજો નહીંતર હેરાન થશો

નવા મહિનાની શરૂઆત થાય એટલે દેશમાં કેટલાક નિયમો પણ બદલાય! પણ જો તમને આ નવા નિયમોની ખબર ન હોય તો હજારો રૂપિયાનું નુકસાન પણ થઈ શકે છે! ચાલો તો આજે EK VAAT KAU માં સમજી લઈએ ઓગસ્ટમાં લાગુ થયેલા આવા નવા નિયમો વિષે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ