મહામારી / ગુજરાતના આ 20 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 સુધી રહેશે રાત્રિ કર્ફ્યૂ, જાણો યાદી

These 20 cities will have night curfews from 8pm to 6am

ગાંધીનગર ખાતે CM રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક પૂર્ણ થયાં બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેટલીક જાહેરાતો કરી હતી જેમાં રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ