સોંઘુ-મોંઘુ / મોંઘો એપ્રિલ ! આજથી લાગુ પડ્યાં 11 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર સીધી અસર, આવો જાણીએ શું શું થયું

These 11 rules have been implemented from today

નાની બચત યોજનાઓમાં વ્યાજ દરોમાં ફેરફાર કરાયો છે.જેમાં માસિક આવક યોજનામાં 7.1 ટકાથી 7.4ટકા કરાયો છે જ્યારે રાષ્ટ્રીય બચતમાં  7.0 ટકાથી 7.7ટકા કરાયો છે

બ્રેકિંગ ન્યૂઝ