ઉપાર્જન / કોઈ એવો દેશ નથી જ્યાં પત્ની પતિ કરતાં વધુ કમાતી હોય, જાણો ભારતની શું છે પરિસ્થિતિ: રિપોર્ટ

theres no country in the world when wives earn more than husbands

વિશ્વમાં એક પણ દેશ એવો નથી, જ્યાં પત્નીઓ સરેરાશ પોતાના પતિથી વધુ કમાય છે. છેલ્લાં ચાર દાયકાના સમયગાળામાં અલગ-અલગ કપલની આવક પર થયેલી ગ્લોબલ રિસર્ચની વચ્ચે આ વાત સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ