BIG BREAKING / BCCIનો ઐતિહાસિક નિર્ણય: હવેથી નહીં રહે મહિલા-પુરૂષ ક્રિકેટરો વચ્ચેની ફીમાં કોઇ ભેદભાવ, જય શાહે ટ્વિટ કરીને આપી જાણકારી

There will no longer be any discrimination between women and men in terms of salary in Indian cricket

BCCI દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવેથી મહિલા ક્રિકેટરોને પણ પુરૂષ ક્રિકેટરોની સમાન ફી અપાશે. BCCIના સચિવ જય શાહે ટ્વીટ કરીને આ જાહેરાત કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ