હવામાનની આગાહી / દેશમાં આ 10 દેશોમાં હિટવેવની સ્થિતિ, આ જગ્યાઓએ 3 દિવસ સુધી પડી શકે છે વરસાદ

there will be weather disturbances for three days in north india hitwave in this countries warning of storm

હાલમાં દેશમાં એક તરફ કોરોના સંકટ ચાલી રહ્યું છે ત્યારે દેશમાં હવામાનમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. દેશમાં 10 રાજ્યોમાં હિટવેવની સ્થિતિ જોવા મળી રહી છે તો ઉત્તર ભારતમાં કેટલીક જગ્યાઓએ વરસાદ અને વાવાઝોડાની સ્થિતિની શક્યતા છે. સ્કાઈમેટ વેધર અનુસાર ગુજરાત સહિત 10 દેશોમાં હિટવેવની સ્થિતિ કેવી છે તે જાણો અને સાથે આવનારા 24 કલાકમાં જ દક્ષિણ પૂર્વી ઉત્તરપ્રદેશ, છત્તીસગઢના 2 વિસ્તારોમાં પણ વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ