લાલ 'નિ'શાન

નિવદેન / રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડિયાના ખેલાડી માટે કહ્યુ , 'ફરી ભૂલ કરશે તો પરિણામ ભોગવવુ પડશે'

There Will Be Rap On The Knuckles, Talent Or No Talent Says Ravi Shastri To Pant

ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ સ્પષ્ટ કરી દીધુ છે કે, ''જો રિષભ પંતે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર કરેલી ભૂલોને ફરી કરશે તો તેનું પરિણામ ભોગવવુ પડશે.'' રવિ શાસ્ત્રીએ કહ્યુ કે, ''આ યુવા ક્રિકેટર બેટ્સમેને ટીમ ઇન્ડિયાના વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર નિરાશ કર્યો હતો.'' મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યા વિન્ડીઝ સામે વનડે સીરિઝમાં રમ્યો હતો. તે પ્રથમ વનડેમાં પ્રથમ બોલે ખોટો શોટ રમીને આઉટ થયો હતો. ''

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ