મુશ્કેલી / વડોદરાવાસીઓ માટે માઠા સમાચાર! ગરમી અને બફારા વચ્ચે આગામી 5 દિ' વીજકાપ, સ્થાનિકોમાં રોષ

There will be power cut in Vadodara for next 5 days

ગરમી વચ્ચે વડોદરાવાસીઓએ વીજળીને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. વડોદરામાં આગામી પાંચ દિવસો સુધી મેઈન્ટેનન્સ માટે 4 કલાકનો વીજકાપ મુકાશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ