BIG BREAKING / વ્યાજદરમાં કોઈ જ ફેરફાર નહીં, રેપો રેટ 6.50% જ રહેશે, હજુ સસ્તી લોન માટે જોવી પડશે રાહ

There will be no change in the interest rate, the repo rate will remain at 6.50%

RBI Monetary Policy June 2023 News: આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ દર 6.50 ટકા રહેશે. એપ્રિલમાં પણ કોઈ ફેરફાર થયો ન હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ