બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આ રાશિના જાતકો સોમવાર રહેશે સુસ્ત, રોકાણ કરતાં પહેલા વિચારજો, જુઓ રાશિ ભવિષ્ય

photo-story

13 ફોટો ગેલેરી

27 મે / સુખમાં વૃદ્ધિ થશે, સફળતાના સારા અવસરો, આ રાશિના જાતકોનો સોમવાર રહેશે શુભ, જુઓ રાશિ ભવિષ્ય

Last Updated: 07:25 AM, 27 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

27 05 2024 સોમવાર, માસ વૈશાખ, પક્ષ વદ, તિથિ ચોથ બપોરે 4:53 પછી પાંચમ, નક્ષત્ર પૂર્વાષાઢા સવારે 10:12 પછી ઉત્તરાષાઢા, યોગ શુક્લ, કરણ બાલવ, રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.) સાંજે 4:04 પછી મકર (ખ.જ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

મેષ રાશિના જાતકોને નવા રોકાણ માટે સારો સમય છે તેમજ માતા-પિતાના સુખમાં વૃદ્ધિ થશે અને સફળતાના સારા અવસરો મળશે તેમજ સુખને વહેંચવાનો અવસર મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

પિતાના સહકારથી કામમાં વૃદ્ધિ થશે અને ધંધામાં આર્થિક લાભની સંભાવના પ્રબળ જણાશે તેમજ ભાઈ-બહેનો વચ્ચે પ્રેમ વધશે અને પરિવાર સાથે આનંદનો સમય પસાર થશે

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

સારા કાર્યોમાં પરિવારનો સહયોગ મળશે અને સબંધીઓ સાથે સંબંધો મધુર બનશે તેમજ પ્રભાવશાળી લોકોના સંગથી કામ સુધરશે અને મિત્રોના સહકારથી અધૂરાં કાર્યો પૂરાં થશે

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકોને સારા સમાચારથી મન પ્રસન્ન બનશે તેમજ કોઈ દૂરના સંબંધીથી સહયોગ મળશે અને સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે, વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ.)

સિંહ રાશિના જાતકોને વિદ્યા-જ્ઞાન પ્રાપ્તિ માટે સારો સમય છે તેમજ આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને પરિવાર સાથે સારો સમય વિતાવશો તેમજ માનસિક ચિંતા અને તનાવની સંભાવના

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકોને મહત્વની પરીક્ષાઓમાં સફળતા મેળવશો તેમજ કામમાં ધ્યાન આપશો તો પરિણામ સારું મળશે અને માનસિક થાક અનુભવશો, ધંધાકીય કામમાં મહેનત વધશે

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું અને લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું તેમજ કરેલી મહેનત સારું ફળ આપશે અને સમાજમાં માન-સન્માન મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

નાના-મોટા કામમાં સારો લાભ થશે અને વ્યવસાયમાં નવા કામ કરવાની તક મળશે તેમજ હરવા-ફરવાના યોગ બને છે, પરિવારમાં સામાન્ય અશાંતિ અનુભવશો

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

સારા માણસો સાથે કામ કરવાની તક મળશે અને સમયનો સદઉપયોગ કરી શકશો તેમજ મનગમતા કામમાં આપની રુચિ વધશે અને શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

સાથી કર્મચારીને સાથે રાખી કામકાજ કરશો અને પતિ-પત્નીના વિચારોમાં સામાન્ય મતભેદ જણાશે તેમજ ખર્ચની બાબતમાં સંભાળીને કામ કરવું, અવરોધ રહેવા છતાં સારી સફળતા મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.સ.શ.ષ.)

આપના કામકાજની કદર થશે અને આત્મવિશ્વાસથી કરેલા કામમાં સફળતા મળશે તેમજ મિત્રો અને સહકર્મચારીથી લાભ થશે અને દામ્પત્ય જીવન સુખમય રહેશે

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

મનગમતા કાર્યો કરવાથી મન પ્રસન્ન રહેશે અને નોકરી-વ્યવસાયમાં સાચવીને કામ કરવું તેમજ મગજ ઉપર કામનો બોજો વધશે અને અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખવો

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dainik Rashifal Daily Horoscop Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ