અમદાવાદ / ટ્રાફિક સમસ્યા નિવારણ રૂપે અમદાવાદમાં આ ચાર જગ્યાએ બ્રિજ- અંડરપાસ બનશે

there will be four bridge underpasses in Ahmedabad as a way to solve the traffic problem

અમદાવાદ શહેરમાં સતત વધતી જતી વસ્તી અને ટ્રાફિક ભારણના કારણે શહેરના ભાજપ શાસકોએ વિવિધ જગ્યા પર બ્રિજ બનાવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત ટ્રાફિક સિગ્નલ, પાર્કિંગ સુવિધાઓ વગેરે પર પણ ધ્યાન આપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ